SHIVAM JAN SHUVIDHA KENDRA

શિવમ ફાઉન્ડેશન સંચાલીત

Meet the dream team

photo1

Shivam

📱1800 84 35 999

📱87584 10105

photo2

Shivam

📱1800 84 35 999

📱87584 10105

photo3

Shivam

📱1800 84 35 999

📱87584 10105

photo4

Shivam

📱1800 84 35 999

📱87584 10105

More about us

જન સુવિધા કેન્દ્ર એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ઇ-ગવર્નન્સ ની યોજનાઓને સરળતાથી લોકો સુધી પહોચાડતી માળખાગત સુવિધા ધરાવતી ખાનગી સંસ્થા SHIVAM JAN SHUVIDHA KENDRA નો એક લોકહિત માટેનો અનેરો પ્રયાસ છે. જેમાં દેશના દરેક નાગરિકને જરૂરી ચુંટણીકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ, જેવી અનેક સેવાઓ નું માર્ગદર્શન અને કામગીરી કરતુ એક મધ્યસ્થ કેન્દ્ર છે.

Projects done
Our Clients
Customer Satisfaction
Click For Likes
Total Employee
Establish Year

Services

આધાર કાર્ડ

1.ચુંટણી કાર્ડ

2. રાસન કાર્ડ

આધાર સ્માર્ટ

1.આધાર કાર્ડ

પાન કાર્ડ

૧. આધાર કાર્ડ

૨ ચુટણી કાર્ડ

૩. પાસપોર્ટ સાઈઝ ૨ ફોટા

માં કાર્ડ

૧ આવક નો દાખલો

૨. રાસન કાર્ડ

૩. આધાર અને ચુંટણી કાર્ડ ( બધા સભ્યનાં)

Shivam

ખેડૂત મિત્રો માટે સબસીડી ની ઓનલાઈન અરજીઓ તારીખ ૧/૦૪/૨૦૧૭ થી ચાલુ થયેલ છે આ અરજીઓ અત્યારે #મફત માં તમામ ખેડૂત માટે ઉપલબ્ધ છે. જેમાં ટ્રેક્ટર,ટ્રેક્ટર ના સાધનો જેવા ઘણી મશીનરી પર સબસીડી આપવા માં આવે છે. તેમજ પશુપાલન કરતા ખેડૂતો માટે પણ ઘણી યોજના આવેલ છે જે તમે નીચે આપેલી લીંક પર પણ જોય શકોછો તમામ યોજના માં અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ જાણવા માટે તમે અમોને ફોન પણ કરી શકોછો

Tollfree- 18008435999 તેમજ આ પોસ્ટ ની કમેન્ટ માં પણ તમારા સવાલ લખી શકોછો

જન સુવિધા કેન્દ્ર નો મુખ્ય ધ્યેય.

Submit Applications News & Events BMB FORMULA Apply Now જન સુવિધા કેન્દ્ર વિશે સામાન્ય સમજ Complaint No: +91 9909810605 જન સુવિધા કેન્દ્ર શું છે ? જન સુવિધા કેન્દ્ર એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ઇ-ગવર્નન્સ ની યોજનાઓને સરળતાથી લોકો સુધી પહોચાડતી માળખાગત સુવિધા ધરાવતી ખાનગી સંસ્થા Shivam Education નો એક લોકહિત માટેનો અનેરો પ્રયાસ છે. જેમાં દેશના દરેક નાગરિકને જરૂરી ચુંટણીકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ, જેવી અનેક સેવાઓ નું માર્ગદર્શન અને કામગીરી કરતુ એક મધ્યસ્થ કેન્દ્ર છે. જન સુવિધા કેન્દ્ર નો મુખ્ય ધ્યેય. આ યોજના હેઠળ ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગો તેમજ દરેક સમાજના લોકોને ઈન્ટરનેટ અને ડીઝીટલ ક્રાંતિ દ્વારા ડીઝીટલ સાધનો, ડીઝીટલ સાક્ષરતા, ટેકનોલોજી નો મહત્તમ વપરાશ કરતા કરવા, અને સરકારશ્રી ઇ-ગવર્નન્સ ની દરેક યોજનાઓ દેશના દરેક વિસ્તારના દરેક જાતિના લોકો સુધી મહત્તમ ધોરણે પહોચાડવાની માળખાગત સુવિધા તૈયાર કરવી.

જન સુવિધા કેન્દ્ર

આ જન સુવિધા કેન્દ્ર દેશના કોઈ પણ ઉદ્યમી નાગરિક દ્વારા સંચાલિત કરી શકાય છે. જેમાં લોકોને ઈન્ટરનેટ સર્વિસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર સેવાઓ, પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશીપ સ્કીમ (PPP), અન્ય સરકારી યોજનાઓ, કૃષિ સહાયક સેવાઓ, સરકારી સબસીડી યોજનાઓ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ ની સેવાઓ, શેક્ષણિક કાર્યક્રમો, સરકારી સર્વે જેવી ઘણી સેવાઓ પૂરી પડી શકાય છે. અને આત્મનિર્ભર બની શકો છો.

devices

SHIVAM JAN SHUVIDHA KENDRA

Gallery

You can find the best work we have done here, see all of them you will be fascianted and you will fall in love with our quality and aesthetic of the wordly branded clients.

All
શિવમ
work 1

X

1800 84 35 999

X

ENQUIRY OF 1800 84 35 999





1800 84 35 999

SHIVAM JAN SHUVIDHA KENDRA

work 1

X

1800 84 35999

X

ENQUIRY OF 1800 84 35999





1800 84 35999

SHIVAM JAN SHUVIDHA KENDRA

See more fantastic work

 CATALOGE DOWNLOAD

Check our business
Video

Good for any
User

Contact form

Say hello to us, we will answer as soon as possible.

જગમાલ વાળા નું કાર્યાલય

80 ફુટ રોડ

વેરાવળ

Toll Free Number : 1800 84 35999

Email: shivamjansuvidhakendr@gmail.co

Contact Number: 8758410105